બારી અને દરવાજા ઇન્સ્ટોલ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

25 ઓગસ્ટ, 2020

તમારા ઘરના દરવાજા અને બારીઓ તેની સમગ્રતયા રચના માટેનો છેવટનો ઓપ સ્પર્શ છે. એકવાર તમે આ તબક્કે પહોંચ્યા પછી, તમારું ઘર બનાવવાનું લગભગ પૂર્ણ થઈ ગયું છે

તેથી દરવાજાઓ અને બારીઓ યોગ્ય રીતે લગાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે આ મહત્વના મુદ્દા યાદ રાખો. 

  • મોટાભાગની દરવાજા અને બારી ફ્રેમ્સ લાકડામાંથી બનેલ હોય છે, જે અન્ય સામગ્રીની તુલનામાં ઝડપથી ખરાબ થાય છે. કોંક્રિટ, ધાતુ અથવા પીવીસી જેવી સામગ્રીનો ઉપયોગ કરવા વિષે વિચારો.
  • દિવાલો માટે દરવાજા અને બારીની ફ્રેમ્સને ઠીક કરતી વખતે, ગોઠવણી બરાબર છે કે નહીં તેની ખાતરી કરો
  • દિવાલોમાં ફ્રેમ્સને ઠીક કરવા માટે, તમારે હોલ્ડફેસ્ટ્સનો ઉપયોગ કરવો પડશે, જે ઝેડ-આકારના ક્લેમ્પ્સ છે.
  • દરવાજા માટે લગભગ ત્રણ અને બારીઓ માટે બે હોલ્ડફાસ્ટની આવશ્યકતા રહે છે. એકવાર તે ઠીક થઈ જાય પછી તમે તેમને તેમજ સાથેના ફ્રેમ્સમાં રહેલ કોઈપણ ખાલી જગ્યાઓ (ગાબડાં) કોંક્રિટથી ભરી શકો છો.

ઘરના દરવાજા અને બારી ફ્રેમ્સ યોગ્ય રીતે લગાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે તમને મદદરૂપ થવા માટેની આ કેટલીક ટીપ્સ હતી.


સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો