તમારા કોન્ટ્રાક્ટર સાથે સહી કરેલ કરારનું મહત્વ

25 માર્ચ, 2019

તમારા કોન્ટ્રાક્ટર પાસેથી જવાબદારી સુનિશ્ચિત કરવાની શ્રેષ્ઠ પદ્ધતિ એ છે કે તેને કરાર પર સહી કરાવવી. જો કોન્ટ્રાક્ટર તેની સમયમર્યાદાને વળગી રહે છે અને સમયસર કામ પૂરું કરે છે, તો તમે તમારા બજેટમાં રહેશો. તદુપરાંત, આ ભવિષ્યમાં કોઈપણ વિવાદોને ટાળવામાં મદદરૂ થશે.

તમે કરાર દસ્તાવેજ બનાવો તે પહેલાં, તમારા સંબંધીઓ, પરિચિતો અને પડોશીઓ સાથે વાત કરો જેમણે પોતાનું ઘર બનાવ્યું હોય. તેઓ તમને એવા મુદ્દાઓની આંતરદૃષ્ટિ આપી શકે છે કે જે ઠેકેદાર સાથે ઉદ્ભવી શકે. સુનિશ્ચિત કરો કે તમારા કરારમાં નીચેના મુદ્દા સામેલ હોય:

•    સેવાઓનો ખર્ચ એટલે કે કોન્ટ્રાક્ટર ફી અને મજૂર ખર્ચ

•    મજૂર કામ પર મૂકવા અને સમયરેખાઓ

•    બાંધકામ પૂર્ણ થવાની તારીખ

•    અણધારી આવશ્યકતાઓ માટે પ્રોવિઝનલ ફંડ્સ

જો શક્ય હોય તો, તમારા દસ્તાવેજને તપાસવા માટે કાનૂની નિષ્ણાતની મદદ લો ત્યાર બાદ જ સહી કરો. બંને કોન્ટ્રાક્ટર અને તમે સહી કર્યા પછી, કૃપા કરીને કરાર નોટરાઇઝ કરાવો.


સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો