વીજળી સાથે કાર્ય કરતી વખતે સુરક્ષા સાવચેતી

ઘરે વીજળી સાથે કાર્ય કરતી વખતે સુરક્ષાની સાવચેતી લેવી મહત્ત્વપૂર્ણ છે. વ્યક્તિએ ઇલેક્ટ્રિક વાયરિંગ કાર્ય દરમિયાન સાવચેતી રાખવાની જરૂર હોય છે, કારણ કે વીજળીને લગતા અકસ્માતો જીવલેણ હોઇ શકે છે. તમે જ્યારે ઘરે વીજળીનું કાર્ય કરો ત્યારે તમારે અનુસરવાની રહેતી કેટલીક મહત્ત્વપૂર્ણ સુરક્ષાની ટિપ્સ અહીં આપવામાં આવી છે.

અહીં કેટલીક મહત્વપૂર્ણ સલામતી ટીપ્સ આપી છે જે તમારે ઘરે ઇલેક્ટ્રિકલ કામ કરતી વખતે અનુસરવી જોઈએ.
 અહીં કેટલીક મહત્વપૂર્ણ સલામતી ટીપ્સ આપી છે જે તમારે ઘરે ઇલેક્ટ્રિકલ કામ કરતી વખતે અનુસરવી જોઈએ.
1
તમારા ઘરે તમામ વીજળીનાં કાર્ય કરવા માટે નોંધણી પામેલા ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર પાસેથી હંમેશાં સલાહ લો.
2
વીજળીનું કાર્ય હાથ ધરતા પહેલા તમારા વીજળીનાં જોડાણનાં સ્પોટ્સની યોજના બનાવો.
3
અર્થિંગ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે કે નહીં તેની પુષ્ટિ તમારે તમારા એન્જિનિયર સાથે કરવી જોઇએ.
4
હંમેશાં પ્રતિષ્ઠિત બ્રાન્ડ પાસેથી ઇલેક્ટ્રિકલ સામગ્રી ખરીદો અને દરેક પ્રોડક્ટ પર આઇએસઆઇ ટેગ તપાસો.
5
સુનિશ્ચિત કરો કે એક સોકેટમાં ઘણા બધા જોઇન્ટ્સ અથવા કનેક્શન પોઇન્ટ્સ ન હોય. તમારા તમામ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સિસ માટે ફ્યુઝનો ઉપયોગ કરો.
6
સુનિશ્ચિત કરો કે તમારા ઇલેક્ટ્રિકલ જોડાણો પાણી, અત્યંત ગરમી અને બાળકોની પહોંચથી દૂર રાખવામાં આવ્યા હોય.
7
કોઇ ખુલ્લા વાયર રાખી મૂકશો નહીં. તે જોખમી હોઇ શકે છે.
 વીજળીનું કાર્ય કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી આ કેટલીક સુરક્ષાની ટિપ્સ છે.

ઘર નિર્માણના વધુ નિષ્ણાત ઉકેલો અને ટિપ્સ માટે, અલ્ટ્રાટેક સિમેન્ટની #વાતઘરની અનુસરતા રહો

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો