તમારા ઘરનું બાંધકામ ચોમાસામાં ચાલી રહ્યું હોય, તો સુનિશ્ચિત કરો કે તમે સિમેન્ટની થેલીઓને ટાર્પોલિન અથવા પ્લાસ્ટિકની શીટ વડે બરાબર ઢાંકો છો.
તમે એક ઘરનું બાંધકામ કરી રહ્યા હોવ ત્યારે સિમેન્ટ સૌથી મૂલ્યવાન સામગ્રીઓમાંની એક છે માટે તેનો સુયોગ્ય રીતે સંગ્રહ કરવો ખૂબ મહત્ત્વપૂર્ણ છે. તમે જે પણ પ્રકારના સિમેન્ટનો ઉપયોગ કરી રહ્યા હોવ, જો તેમાં ભેજ ઘૂસી જાય તો તેની ગુણવત્તા ખરાબ થાય છે
સિમેન્ટની થેલીઓને સૌથી નજીકની દિવાલ અથવા છતથી ઓછામાં ઓછી બે મીટરના અંતરે રાખવી જોઈએ. .
સિમેન્ટની થેલીઓને બહાર ખુલ્લામાં રાખવી જોઈએ નહીં. તેનો બારી વિનાના ઓરડામાં સંગ્રહ કરવો જોઈએ જેથી તેને હવામાંના ભેજ સામે રક્ષણ આપી શકાય.
સિમેન્ટની એકની ઉપર એક એવી પંદરથી વધુ થેલીઓ ગોઠવવી જોઈએ નહીં કારણ કે આમ કરવાથી સિમેન્ટના ગઠ્ઠા થઈ જવાનું જોખમ રહેલું છે.
સિમેન્ટને જમીનમાંથી ભેજ લાગી જતો અટકાવવા માટે તેનો જમીનથી છથી આંઠ ઈંચ ઉંચે ઊભા કરેલા લાકડાના પ્લેટફોર્મ પર સંગ્રહ કરવો જોઈએ.
સિમેન્ટને જમીનમાંથી ભેજ લાગી જતો અટકાવવા માટે તેનો જમીનથી છથી આંઠ ઈંચ ઉંચે ઊભા કરેલા લાકડાના પ્લેટફોર્મ પર સંગ્રહ કરવો જોઈએ.
સિમેન્ટનો ઉપયોગ કરતી વખતે, તે દિવસે બાંધકામ માટે જરૂરી હોય તેટલી જ થેલીઓ લો.
સિમેન્ટ જેટલું તાજું હશે, તે તેની મજબૂતાઈને વધુ જાળવી રાખે છે તેથી હંમેશા પ્રથમ સિમેન્ટની થેલીનો ઉપયોગ કરવાનું યાદ રાખો અને તેથી વધુ.
સિમેન્ટનો ઉપયોગ કરતી વખતે, તે દિવસે બાંધકામ માટે જરૂરી હોય તેટલી જ થેલીઓ લો.
સિમેન્ટ જેટલું તાજું હશે, તે તેની મજબૂતાઈને વધુ જાળવી રાખે છે તેથી હંમેશા પ્રથમ સિમેન્ટની થેલીનો ઉપયોગ કરવાનું યાદ રાખો અને તેથી વધુ.
સિમેન્ટની થેલીઓને સૌથી નજીકની દિવાલ અથવા છતથી ઓછામાં ઓછી બે મીટરના અંતરે રાખવી જોઈએ. .
સીમેન્ટની ગુણવત્તા ખરાબ ન થાય તે માટે સીમેન્ટને યોગ્ય રીતે સંગ્રહિત કરવાની આ કેટલીક ટિપ્સ હતી. આ પ્રકારની વધુ ટિપ્સ માટે www.ultratechcement.com પર #BaatGharKi ને ફૉલો કરો.
તમારા પ્રશ્નોના જવાબ મેળવો