કોંક્રિટ સાથે યોગ્ય માત્રામાં પાણીને મિશ્ર કરો

તમારી કોંક્રિટની મજબૂતાઇ અને ગુણવત્તા તેને બનાવતી વખતે ઉપયોગમાં લીધેલા પાણી પર પણ નિર્ભર રાખે છે. ચાલો આપણે કોંક્રિટનાં મિશ્રણ માટે યોગ્ય માત્રામાં આવશ્યક પાણીની જરૂર કેમ હોય છે એ અંગે સમજીએ.

તેને મજબૂત બનાવવા માટે સિમેન્ટ સાથે પાણી રાસાયણિક રીતે પ્રતિક્રિયા કરે છે. સુનિશ્ચિત કરો કે ઉપયોગમાં લેવામાં આવતું પાણી દુષિત હોવું ન જોઇએ. સામાન્યપણે કોંક્રિટ મિશ્ર કરતી વખતે પીવાનાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે

કોંક્રિટ મિશ્ર કરતી વખતે ક્ષારયુક્ત પાણીનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે તેનાથી આરસીસી સ્ટીલ સળિયામાં કાટ થઈ શકે છે.

યાદ રાખો, તમારા કોંક્રિટ મિશ્રણમાં વધુ પડતું પાણી ઉમેરવાથી કોંક્રિટની મજબૂતાઇ અને ટકાઉતા ઘટી શકે છે

જો કોંક્રિટમાં પાણીનો ગુણોત્તર જરૂરિયાત કરતા વધુ હોય તો વધારાનું પાણી કોમ્પેક્ટિંગ દરમિયાન ઉપર આવશે અને કોંક્રિટમાં તિરાડો પડી શકે છે.

હંમેશાં યાદ રાખો કે એક અલ્ટ્રાટેક સિમેન્ટ બેગમાં સામાન્યપણે 20થી 27 લિટર પાણીનો ઉપયોગ થાય છે. આ તમારા ઘર માટે સિમેન્ટ મિશ્ર કરવામાં પાણી અને કોંક્રિટ ગુણોત્તર અંગેની કેટલીક ટિપ્સ હતી

ગુણવત્તાયુક્ત નિર્માણ સામગ્રી અને નિષ્ણાત સોલ્યુશન્સ મેળવવા માટે અમારા નજીકના અલ્ટ્રાટેક બિલ્ડિંગ સોલ્યુશન્સ સ્ટોર સુધી પહોંચો.

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો