કોંક્રિટને યોગ્ય રીતે કેવી રીતે ટ્રાન્સપોર્ટ કરવી અને મૂકવી ?

મિશ્ર કર્યા પછી કોંક્રિટને શક્ય બને તેટલી વહેલી તકે સાઇટ પર ટ્રાન્સપોર્ટ કરવી અને મૂકવી ખૂબ મહત્ત્વપૂર્ણ છે, જેથી મિશ્રણ સૂકાઇ ન જાય અથવા છૂટું પડી ન જાય. તેથી કોંક્રિટનાં ટ્રાન્સપોર્ટેશન અને મૂકવા માટેની કેટલીક ટિપ્સ પર નજર નાખીએ.

જો કોંક્રિટ મિશ્ર કર્યા પછી તરત જ ઉપયોગમાં લેવામાં ન આવે તો મિશ્રણ જામી શકે છે. વ્યક્તિએ કોંક્રિટને ટ્રાન્સપોર્ટ કરતી અને મૂકતે વખતે સાવધ રહેવું જોઇએ

મિશ્રણ ટ્રાન્સપોર્ટ કરતી વખતે બમ્પ્ડ થવું ન જોઇએ. પાણી ઉમેર્યાની 30 મિનિટની અંદર કોંક્રિટ શટરિંગમાં ભરવી જોઇએ. સુનિશ્ચિત કરો કે કોંક્રિટ મૂકતી વખતે માળખાંનું એલાઇન્મેન્ટ સ્થિતિમાંથી બહાર ઢકેલાઇ ન જાય.

કોંક્રિટ રેડતી વખતે સુનિશ્ચિત કરો કે ઊંચાઇ 1 મીટરથી વધુ ન હોય. જો તે 1 મીટરથી વધુ હોય તો ચટ્સનો ઉપયોગ કરો.

સ્લેબ-કોંક્રિટિંગ દરમિયાન કોંક્રિટને માળખાંના એક ખૂણાથી મૂકવાની શરૂઆત કરો. જો સ્લેબનો ઢોળાવ હોય તો હંમેશાં ઢાળની તરફથી કાર્ય શરૂ કરો અને કોંક્રિટ મિશ્રણમાં ઓછું પાણી ઉમેરો.

ઘર નિર્માણના વધુ નિષ્ણાત ઉકેલો અને ટિપ્સ માટે, અલ્ટ્રાટેક સિમેન્ટની #વાતઘરની અનુસરતા રહો

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો