Supervise Plastering Work While Home Building

દિવાલને પ્લાસ્ટર કેવી રીતે કરવું?

તમારા ઘરની દિવાલોને પ્લાસ્ટર કરવાથી તેનું ફિનિશિંગ થાય છે જેના પર પેઇન્ટ સરળતાથી લગાવી શકાય છે. તે તમારા ઘરને હવામાનના બદલાવથી પણ સુરક્ષિત કરે છે. તમારા ઘરને પ્લાસ્ટર કરતી વખતે અહીં 4 નિર્ણાયક ટીપ્સ આપી છે.

ખાતરી કરો કે દિવાલો પ્લાસ્ટરમાંથી પાણી શોષી લેતી નથી, તે દિવાલો પર પહેલાથી થોડું પાણીનો છંટકાવ કરવો આદર્શ છે.

બગાડથી બચવા માટે, પ્લાસ્ટરને ઓછી માત્રામાં મિક્સ કરો અને તરત જ તેનો ઉપયોગ કરો.

How To Plaster a Wall - 4 Steps

જો દિવાલ સમતળ ન હોય તો પ્લાસ્ટરના 2-3 જાડા લેયરો લગાવો

પ્લાસ્ટર લગાવ્યાં બાદ આગામી 7-8 દિવસ માટે ક્યુરિંગનું કામ કરવામાં આવે તેની ખાતરી કરો.

તમારા ઘરનું પ્લાસ્ટરિંગ તેના એકંદર દેખાવ અને ગુણવત્તાને સુધારવામાં મદદ કરે છે. તમારા ઘરના પ્લાસ્ટરિંગ કામની વ્યક્તિગત દેખરેખ રાખવી અને કોન્ટ્રાક્ટરને સાથે રાખવો શ્રેષ્ઠ છે.

અલ્ટ્રાટેકના વોટરપ્રૂફિંગ ઉત્પાદનો વિશે વધુ જાણવા માટે, તમારા નજીકના અલ્ટ્રાટેક બિલ્ડિંગ સોલ્યુશન્સ (યુ.બી.એસ.) સેન્ટર પર સંપર્ક કરો અથવા આ લિંકને અનુસરો: https://www.ultratechcement.com/store-locator

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો