તમારા ઘરનું પ્લાસ્ટરિંગ કેવી રીતે કરાવવું

25 ઓગસ્ટ, 2020

પ્લાસ્ટરિંગની સમસ્યાથી બચવા માટે આ 5 વસ્તુઓ કરો

પ્લાસ્ટરિંગ પછી દિવાલોની સપાટી પર કેટલીક સમસ્યાઓ આવી શકે છે: તિરાડો અને ફાલ અથવા સફેદ ડાઘા. આ વારંવાર તમારા ઘરના સૌંદર્યને નુકસાન પહોંચાડે છે, જે તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાંનું એક છે.

પ્લાસ્ટરિંગની સમસ્યાઓ ટાળવા અથવા તેને ઠીક કરવા માટે નીચેની ટીપ્સ ધ્યાનમાં રાખો.

  • મોર્ટાર મૂક્યા પછી, અતિશય લેલાથી ઘસવાનું (ટ્રોવેલિંગ) ટાળો કારણ કે તે આગળ ઉપર શુષ્કતા અને ક્રેકીંગ તરફ દોરી શકે છે
  • ફક્ત સારી ગુણવત્તાની રેતીનો ઉપયોગ કરો. સુનિશ્ચિત કરો કે રેતીમાં વધારે કાંપ ન હોય
  • દસ દિવસ સુધી પર્યાપ્ત ક્યોરિંગ કરવાનું સુનિશ્ચિત કરો. આ મોર્ટારને મજબૂત બનાવે છે.
  • ફિનિશિંગ દરમિયાન ક્યારેય પ્લાસ્ટરની સપાટી પર સિમેન્ટ ન છાંટો.
  • જો સફેદ ડાઘા દિવાલની સપાટી પર રચાય છે, તો ડ્રાય બ્રશનો ઉપયોગ કરીને એ જગ્યા સાફ કરો, પાતળા એસિડ સોલ્યુશનનું આવરણ લગાવો અને તેને સુકાવા દો.

આ તમારા ઘરની પ્લાસ્ટરિંગ સમસ્યાઓ ટાળવા અને હલ કરવામાં મદદ કરવા માટેના કેટલાક સૂચનો હતા.


સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો