અહીં પાયો નાખતી વખતે દેખરેખ રાખવી શા માટે જરૂરી છે તે અહીં આપેલ છે

25 માર્ચ, 2019

મજબૂત ઘરનું રહસ્ય એક મજબૂત પાયો છે. તેથી, પાયો નાખવા પર દેખરેખ રાખતી વખતે તમારે જાગ્રત રહેવું જરૂરી છે. અંદરના કામથી વિપરીત, પાયો, એકવાર નાખ્યા પછી બદલી શકાતો નથી.

તમારા ઘરનો પાયો તમારા પ્લોટની જમીન (સખત અથવા નરમ) અને ઘરની ઊંચાઈ પર આધારિત છે. સારી સમજ મેળવવા માટે, તમારા આર્કિટેક્ટનો સંપર્ક કરો.

શરૂઆત કરવા માટે, બધા ઝાડ અને નીંદણને પ્લોટમાંથી દૂર કરવા જોઈએ. તેમની બોજ વહેવાની (લોડ બેરિંગ) ક્ષમતા વધારવા માટે - દિવાલો, થાંભલાઓ માટે – પાયાના નિશાનો વચ્ચે અંતર આપવું જોઈએ. ખોદકામ પછી, તમારા કોન્ટ્રાક્ટર પાસે ને કોઈપણ પોલાણવાળી ઊપસેલી જગ્યા માટે ચકાસણી કરાવો અને તેને કોંક્રિટથી ભરાવો.

સુનિશ્ચિત કરો કે થાંભલાઓ યોગ્ય રીતે ગોઠવાયેલ છે. આ થાંભલાઓના નિર્માણ પછી, ફરીથી કોઈ પણ ખાલી સ્થળો ભરવાનું સુનિશ્ચિત કરો. સુનિશ્ચિત કરો કે ઉપચાર સાતથી ચૌદ દિવસ ક્યોરિંગ કરવામાં આવે.

ઊધઈ-વિરોધી સારવાર ખોદકામ પછી અને પાયો પૂર્ણ થયા પછી કરી શકાય છે.


સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો