બાયોગેસ એ ઊર્જાના પરંપરાગત સ્રોતોનો વધુ સારો વિકલ્પ છે. તે સ્વચ્છ ઇંઘણ છે, જેને બાયો વેસ્ટમાં રહેલા બેક્ટેરિયામાંથી બનાવવામાં આવે છે. તે પૃથ્વીને હાનિકારક ઉત્સર્જનથી સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે. બાયોગેસ એ તમામ વિસ્તારોને વીજળી સુલભ થાય તેની ખાતરી કરવા માટેનો એક કાર્યક્ષમ અને આદર્શ માર્ગ છે.
આ હતી કેટલીક વાતો બાયોગેસ પ્લાન્ટ બનાવવા અંગેની.
ઘરનું નિર્માણ કરવાના વધુ નિષ્ણાત ઉપાયો અને સૂચનો માટે #વાત ઘરની છે ને ફૉલો કરતાં રહો, અલ્ટ્રાટૅક સીમેન્ટની રજૂઆત.
તમારા પ્રશ્નોના જવાબ મેળવો