જ્યારે તમે ઘર બનાવશો, એકવાર મૂળભૂત માળખું પૂર્ણ થઈ જાય, ત્યારે તમારી ટીમ દિવાલો, ફ્લોરિંગ અને છત પર કામ કરવાનું શરૂ કરશે. આમાં ઘણી વાર અસમાન સપાટી હોય છે જેને સપાટ બનાવવાની જરૂર રહે છે; આ પ્લાસ્ટરિંગની પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે.
દિવાલોની મૂળ સપાટીઓ રેતી અને પાણીના મિશ્રણ વડે પ્લાસ્ટરથી આવરી લેવામાં આવે છે. પ્લાસ્ટરિંગ નીચેના કારણોસર મહત્વપૂર્ણ છે.
તમારા ઘરના નિર્માણ દરમિયાન, પ્લાસ્ટરિંગ દિવાલોની રફ સપાટીને સપાટ બનાવે છે.
પ્લાસ્ટરિંગમાં ખરબચડી ધાર અને અસમાન સપાટી આવરી લેવામાં આવે છે, આ રીતે ટકાઉપણું વધે છે અને દિવાલો મજબૂત થાય છે.
પ્લાસ્ટરિંગ તમારા ઘરની દિવાલોને પણ સારું ફિનિશિંગ આપે છે અને આનાથી તમારૂ ઘર આકર્ષક દેખાશે.
તમારે આંતરિક અથવા બાહ્ય દિવાલો પર પ્લાસ્ટરિંગ કરવાની જરૂર છે કે કેમ તેના આધાર પર, અલ્ટ્રાટેક રેડિપ્લાસ્ટ અને સુપર સ્ટુકો જેવા વિવિધ ગુણવત્તાવાળા પ્લાસ્ટરિંગ એજન્ટો પૂરા પાડે છે.
તમારા ઘરમાં તિરાડોને ટાળવા માટે તમારા ઘરના બાંધકામ દરમિયાન ક્યુરિંગ કરવાની આ કેટલીક ટિપ્સ હતી. આ પ્રકારની વધુ ટિપ્સ માટે www.ultratechcement.com ની મુલાકાત લો.
તમારા પ્રશ્નોના જવાબ મેળવો