મકાન બાંધકામની કિંમતનો અંદાજ કાઢવા માટે ઝડપી માર્ગદર્શિકા

25 માર્ચ, 2019

તમારું પોતાનું મકાન બનાવવા માટે, નાણાકીય આયોજન અત્યંત મહત્વપૂર્ણ છે. તમે એવી સ્થિતિમાં મૂકાવા ન ઇચ્છો કે જ્યાં તમારું ઘર અધૂરું રહે કારણ કે નાણાંકીય મુદ્દો નિયંત્રણ બહાર નીકળી ગયેલ હોય.

ઘણા બધા અસરકર્તા પાસાઓ/ ચલ (વેરિએબલ) છે જે તમારી નાણાકીય વ્યવસ્થા પર અસર કરી શકે છે. તેથી એક સમજદાર અભિગમ એ પડોશીઓ, સંબંધીઓ, મિત્રો સાથે વાતચીત કરવી અને જાણવું કે તેઓ તેમના પ્રારંભિક બજેટથી કેટલું વધુ ખર્ચ થઈ ગયું હતું અને શા કારણે.

તમે પ્રારંભ કરો તે પહેલાં, સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ચાર્જ માટે નાણાં બાજુ પર રાખવાની ખાતરી રાખો.

તમારા મકાન આયોજનની ચર્ચા તમારા કોન્ટ્રાક્ટર સાથે કરો. આ તમને મજૂર, બાંધકામ સામગ્રી અને ઠેકેદારના ખર્ચનો ખ્યાલ આપશે અને તમારા ખર્ચના સંબંધમાં તમને તમારા ઘરના ખર્ચને અનુકૂળ કરવાની છૂટ આપશે.

તમે એક રકમ નકી કરો તે પહેલા, અંદરના કામને ભૂલશો નહીં. પ્લમ્બિંગ, ટાઇલિંગ, પેઇન્ટિંગ, ફ્લોરિંગ અને ફર્નિચરની કિંમત તમારા અંદાજમાં ઉમેરવાની જરૂર રહેશે.

આખરે, તમે જે અગાઉથી જાણતા ન હોય તેવા ખર્ચ એક કટોકટી ભંડોળ રાખો.


સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો