A volley ball match for surrounding villages was organised on 6 -14 September 2013. A total of 16 teams participated in the match organised by Kotputli Cement Works. Raheda village team emerged as the winners.
Meanwhile, a competitive coaching programme has been launched from 17 August to 20 December 2013. A total of 139 students have been covered under this programme. The programme has been initiated to enable students for succeeding in various competitive exams.
તમારા પ્રશ્નોના જવાબ મેળવો
This website uses cookies to serve content relevant for you and to improve your overall website
experience.
By continuing to visit this site, you agree to our use of cookies.
Accept
અમે સમજીએ છીએ કે કેટલાક લોકો જાહેર જનતાને કંપનીની ડિસ્ટ્રિબ્યુટરશીપ અને રિટેઇલ આઉટલેટ ડીલરશીપ તથા બલ્ક સિમેન્ટ / પ્રોડક્ટ્સ ઊંચા ડિસ્કાઉન્ટ ધરાવતા ભાવ પર ઓફર કરીને લલચાવી રહ્યા છે અને આ પ્રક્રિયામાં તેઓ એડવાન્સ નાણાંની માગણી કરી રહ્યા છે. તેઓ અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ (યુટીસીએલ)નાં નામ અને લોગોનો ગેરકાયદેસર ઉપયોગ કરે છે અને યુટીસીએલના અધિકૃત્ત પ્રતિનિધિઓ હોવાનો દાવો કરે છે.
કૃપા કરીને નોંધ લો કે યુટીસીએલ તેના માલ-સામાનનાં વેચાણની ઓફર એસએમએસ, વોટ્સએપ મેસેજ, ફોન, ઇમેઇલ અથવા અન્ય સોશિયલ મિડિયા મારફતે કરતી નથી અને ગ્રાહકોને તેના માટે નેટ બેંકિંગ કે અન્ય માધ્યમ મારફતે કોઇ એડવાન્સ ચુકવણી કરવાનું ક્યારેય જણાવતી નથી.
કૃપા કરીને આવી વ્યક્તિઓ પર વિશ્વાસ કરશો નહીં અને જો તમારો આમાંથી કોઇ પણ માધ્યમ મારફતે અલ્ટ્રાટેક પ્રોડક્ટ્સ ઓફર કરતી કોઇ પણ વ્યક્તિ દ્વારા સંપર્ક કરવામાં આવે, તેમના બેંક ખાતામાં એડવાન્સ નાણાં માગવામાં આવે તો કૃપા કરીને નજીકના ડીલર અથવા અધિકૃત્ત રિટેઇલ સ્ટોકિસ્ટને અથવા કંપનીના ટોલ ફ્રી નંબર 1800 210 3311 પર આ ઘટનાની જાણ કરો.
કોઇ પણ પ્રશ્ન અથવા સહાય માટે કૃપા કરીને અમારો ટોલ ફ્રી નંબર 1800 210 3311 ડાયલ કરો અથવા અમારી સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો www.ultratechcement.com
“અલ્ટ્રાટેક ભારતની નંબર 1 સિમેન્ટ છે” – વિગતો
Address
"B" Wing, 2nd floor, Ahura Center Mahakali Caves Road Andheri (East) Mumbai 400 093, India
© 2020 તમામ હકો અનામત રાખવામાં આવ્યા છે, અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ.